પ્રેમ અને મિત્રતા - ભાગ 11

  • 196
  • 54

(નીરજા, ધૈર્ય , નિકિતા અને નયન..) નીરજા : બોલો...પણ શું ?? ધૈર્ય : રાહુલ અને નીરજા એક થઇ જાય એવું મેં વિચાર્યું છે...મારી રાહુલ સાથે મિત્રતા તૂટી જશે જો હું તમને પુરા મન થી મારી બનાવી લઉં તો.... નયન : અરે...શું મિત્રતા મિત્રતા કરે છે....નીરજા જ રાહુલ ને પસંદ નથી કરતી એ તને પસંદ કરે છે તો તું શું કામ રાહુલ અને એને એક કરવા મથી રહ્યો છે ?? ધૈર્ય : પ્રેમ નું સ્થાન એ મારી અને રાહુલ ની મિત્રતા કરતા ઊંચું નથી....એટલે તો મેં પ્રેમ નું બલિદાન આપ્યું છે... નીરજા : એટલો મોટો નિર્ણય તમે એકલા નથી લઇ સકતા....મારો