સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -6

  • 152

એક સફળ ફીલ્મ બનાવવી એ કોઈ નાની સુની વાત નથી, હા ખાલી ફિલ્મ જ બનાવવી હોય તો પછી એ અલગ વાત છે.માટે આ ફિલ્મ બિઝનેસમાં એક વાત હંમેશા યાદ રાખવી કે, એક સફળ ફિલ્મ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એ વાતનું પૂરતું ધ્યાન રાખવું અનિવાર્ય છે કે, આ ફિલ્મની પાછળ કોઈ એક વ્યક્તિનું નસીબ નહીં, પરંતુ અસંખ્ય લોકોના નસીબ જોડાયેલા હોય છે, માટે સૌથી પહેલા તો આપણને એ બાબતનું પૂરેપૂરું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે કે, જે તે વ્યક્તિ જે આપણા પ્રોજેક્ટનો હિસ્સો છે, પછી એ ભલે નાનો હોય કે મોટો, પ્રોજેક્ટમાં એનું કામ ઓછું હોય કે વધારે, એ પડદાંની પાછળ