મારા અનુભવો - ભાગ 38

  • 173

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 38શિર્ષક:- બકરું વાઘ બન્યું.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 38."બકરું વાઘ બન્યું."આ પ્રકરણ શરુ કરવા પહેલાં હું મારા તરફથી કંઈક લખવા માંગું છું. આ પ્રકરણ જ્યારે રજૂ કરવા માટે માહિતિ કૉપી કરી રહી હતી એ જ સમયે સ્વામીજીની જે ટેલીગ્રામ ચેનલ છે એનાં પર જાણવા મળ્યું કે સ્વામીજી આજ રોજ દંતાલી ખાતે એમનાં આશ્રમમાં બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમમાં વ્યસ્ત છે. અગાઉથી જ આ બાબતે બધાંને જાણ કરવામાં આવે છે. જેમને આ નોટબુક જોઈતી હોય એમણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ માટે એમણે આગલા ધોરણનું પાસ થયાનું વાર્ષિક પરિણામ