ગંગા સ્નાન

  • 248
  • 68

ગંગા સ્નાન "गङ्गा पापं शशी तापं, दैन्यं कल्पतरुस्तथा । पापं तापं च दैन्यं च, घ्नन्ति सन्तो महाशयाः ॥" ગંગા પાપોને દૂર કરે છે, ચંદ્રમા તાપને દૂર કરે છે, અને કલ્પવૃક્ષ દીનતાને દૂર કરે છે. પરંતુ સંતજનો આ ત્રણેયને, એટલે કે પાપ, તાપ અને દીનતાને, દૂર કરી દે છે. એક વખત એક ગામમાં એક મહાત્મા સત્સંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ક્યાંકથી એક ચોર આવીને સત્સંગમાં બેસી ગયો. મહાત્માના સત્સંગની એટલી અસર થઈ કે ચોરને પોતાના પાપભર્યા કર્મો પ્રત્યે ધૃણા થવા લાગી. સત્સંગ પૂરો થયા પછી ચોર મહાત્મા પાસે ગયો અને પોતાના પાપોના પ્રાયશ્ચિતનો ઉપાય પૂછવા લાગ્યો. મહાત્માજીએ કહી દીધું, “ગંગામાં