શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 7

  • 140

શબ્દ ઔષધીમાં આજનો શબ્દ છે "સપના"વાચક મિત્રો, આપણે બધા જ એ વાત તો સારામાં સારી રીતે જાણીએ છીએ કે, સપના દરેકે દરેક ઉંમરની વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે, સપના ક્યારેય એ નથી જોતા કે, હું જેની પાસે જાઉં છું, એ વ્યક્તિ અમીર છે, કે ગરીબ, નાનો છે, કે પછી મોટો, સ્ત્રી છે, કે પછી પુરુષ છે. અરે વ્યક્તિ બીમાર છે, કે સાજો, એનાથી પણ આ સપનાઓ ને કોઈ ફેર નથી પડતો. અને એટલું જ નહીં, પરંતુ...આ સપના વિશે બીજી પણ એક મહત્વની બાબત જોડાયેલી છે, કે આ સપના....એતો દરેક જીવિત વ્યક્તિની અંદર કોઈપણ સમયે પ્રવેશી શકે છે, ભલેને પછી એ વ્યક્તિ જાગતો