પરંપરા કે પ્રગતિ? - 6

  • 334
  • 122

પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે ખરેખર ગિલ્ટી છે?"જેન્સી નીતાની સામે જોઈ અને ઈશારો કરે છે એટલે નીતા કહે છે, "સોરી મેડમ, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય."જેન્સી કહે છે, "મેડમ મને ઉતાવળ છે, હું ચાલુ નોકરીએ આવી છું. મારે પાછું હોસ્પિટલમાં પહોંચવું પડશે."મેડમ કહે છે, "ઠીક છે જાઓ, પણ મારી નજર તમારા પર રહેશે જ. જો એક ભૂલ વધારે થઈ તો સીધા પ્લેનમાં મોકલી દઈશ તમારા દેશ."બંને જણીઓ માથું ધુણાવીને "હા મેડમ" કહીને ભાગે છે સીધી હોસ્પિટલમાં.જેન્સી કહે છે, "નીતા, હવે તું જા હોસ્ટેલ અને કંઈક ખાઈ પી લેજે. હું બે