સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 10

  • 268
  • 72

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે પ્રતાપ આરાધનાને પ્રપોઝ કરવા જઈ રહ્યો હોય છે. ત્યાં અચાનક પ્રિતેશ આવી જાય છે. અને હવે જોઈએ આગળ.. }           પ્રતાપ આરાધનાને પ્રપોઝ કરવા માટે આગળ વધી રહ્યો હોય છે ત્યાં જ અચાનક પ્રિતેશ ત્યાં આવીને આરાધના પર ફૂલોનો વરસાદ કરી દે છે અને જોશ જોશથી " I love you " Aaruuu " I love you " કરીને બૂમો પાડવા લાગે છે...અને આરાધના પણ ખુશ થઈને પ્રિતેશને પોતાના અલિંગાનમાં લેતા " I love you Prem " કહીને બોલાવે છે.. અને ત્યારે ખબર પડી કે એન્યુઅલ ફંકશનના પર્ફોમન્સમાં આરાધનાએ તે ગીત