શબ્દ-ઔષધિ ભાગ - 6 આજનો શબ્દ છે, "સુખસુધી" સુખ સુધી પહોંચવા માટેનો એકજ રસ્તો છે, કાંતો તું સુખ સુધી પહોંચ અથવા તો, તું સુખને તારા સુધી પહોંચવા દે આ બે વાક્યોનો અર્થ જેને સમજાઈ જાય છે, એને સુખ સુધી પહોંચતા કોઈ રોકી નથી શકતું. વિગતે સમજીએ તો, તું સુખ સુધી પહોંચ, એનો અર્થ કે, હે માનવી તું સુખ પામવા ના જે પ્રયાસો, પ્રયત્નો, કોશિશ કે પછી મહેનત કરે છે, એને સૌથી પહેલાં તો તું યોગ્ય રીતે સમજી લે, જાણી લે અને પછી તું એ દિશામાં ખૂબજ કાળજીપૂર્વક, અને ધીરે ધીરે એક એક પગલું માંડ, કોઈ જ ઉતાવળ કર્યા સિવાય આગળ