" ફરી એક અનોખા વિષય સાથે હાજર છું. આશા છે તમને ગમશે. આ ધારાવાહિક સમપૂર્ણ રીતે કાલ્પનિક છે. અને ફકત મનોરંજન માટે લખવામાં આવી છે. આનો હેતુ કોઈ પણ જાતિ કે ધર્મ ને ઠેસ પહોચાડવાનો નથી."રાત ના લગભગ ત્રણેક વાગ્યા હશે. કહેવાય છે કે આ સમયે લૌકિક અને અલૌકિક શક્તિઓ એક થતી હોઈ છે. આ સમયે પ્રેતો નો આ ધરતી પર પ્રવેશ માટે દરવાજો ખૂલતો હોઈ છે. ત્યારે પ્રેત ની શકિત સૌથી વધારે શકિતશાળી હોઈ છે. એટલે આ સમયે ઘાટ નિંદ્રા પણ ત્યારે જ આવતી હોય છે. આ સમયે જ્યારે બધા ઘાટ નિંદ્રા માં હોઈ તે સમયે એક ઘાયલ છોકરી ભગવાન