આજનું યુથ તેમ જ મોટી ઉંમરના સ્ત્રી પુરુષો માં વધતી જતી પોર્ન ફિલ્મોની ની હેબિટ વિશે સર્ચ કરતા કરતા એક નવી વાત જાણવા મળી હમણાં હમણાં જાણીતા સેક્સ એડ્યુકેટર સીમા આનંદે એથિકલ પોર્ન ફિલ્મો વિશે જાણકારી આપતો એક પોડકાસ્ટ બનાવ્યો.. જે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે..જેમાં એમણે એથિકલ પોર્ન ફિલ્મોની જાણીતી ફીમેઈલ ડાયરેક્ટર એરિકા લસ્ટ સાથે ખૂબ સુંદર વાતો કરી અને પ્રશ્નો પૂછ્યા.. Erika ના શબ્દો માં: બન્ને એકટર્સ ની ઇચ્છાથી ... સ્વાસ્થ્ય, મનોરંજન અને પ્રેમ લાગણીઓ નું માન જાળવી અને sex