કુપ્પી - પ્રકરણ 2

  • 172
  • 68

કુપ્પી ભાગ રકુપ્પી એટલે કે કુણાલ પટેલ . ભૂતકાળમાંથી બહાર આવ્યો આજે છ વર્ષ પછી એ કેનેડા થી મુંબઈ પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો .એરપોર્ટ પરથી સામાન લઈ ટેક્સી કરી એ પોતાના ઘર તરફ રવાના થયો . મુંબઈના જોગેશ્વરી એરિયામાં આવેલું આશા નગર અને એમાં આવેલી ગૌતમ ચાલમાં કુપ્પી એના મા બાપ અને મોટી બહેન સાથે મોટો થયો હતો . આશા નગરની બરાબર વચ્ચે ગૌતમ ચાળ આવેલી છે . 350 ફૂટના સિંગલ રૂમ જેમાં રસોડું હોલ અને એક બાથરૂમ છે . અને સંડાશ બહાર કોમનમાં છે . સી શેપમાં બનેલી આ ચાળ મા ત્રણ બાજુથી ઉપર જવાની લાકળા ની બનેલી સીડીઓ