શ્રાપિત પ્રેમ - 28

  • 1.1k
  • 657

મદનમોહન રાત્રે આવીને તેના રૂમની બારીશ ભરીને ગયો હતો તે વિચાર આવતા જ રાધાનું દિમાગ ખરાબ થઈ ગયું અને તે ગુસ્સામાં તેના રૂમની બહાર આવી. " એક તો મારા જ ઘરમાં રહે છે અને મને હેરાન કરે છે, આજે તો એને હું ઘરની બહાર કાઢી મુકીશ."મનમાં ને મનમાં ગુસ્સો કરતા કરતા રાધા જ્યારે પોતાના રૂમની બહાર આવી તો તેને જોયું કે મનહર બેન ખુરશીમાં બેઠા હતા અને મદન મોહન તેમને બળજબરીથી દૂધ આપી રહ્યો હતો. " અરે નહિ રે મોહન હવે હું નહીં પી શકુ."" અરે બા આટલું તો પીવું જ પડે નહીં તો તમારી તબિયત કેવી રીતે ઠીક થશે. અરે એક