ગોહિલ વંશનો પ્રાચીન ઇતિહાસ સાળવા (મજેઠ)

  • 322
  • 98

આ માહિતી ગોહિલ પરિવારના રાજવંશના બારોટજી દ્વારા મૂળ રાજસ્થાનના કેસરપુરા ગામ (પચ્છેગામ) પીપરાળીવાળા પાલીતાણા સ્ટેટના ચોપડામાંથી પ્રાપ્ત થયેલ છે, જે સાળવા ચોવીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વંશાવળી નીચે મુજબ છે: (૧) સેજકજી (૨) શાહજી (માંડવી ચોયાસી-ગારિયાધાર) (૩) સરજણજી (૪) અરજણજી (૫) નોંધણજી (પહેલા) (૬) ભારાજી (૭) સવાજી (૮) બનેસંગજી (૯) હાદાજી (૧૦) કાંધાજી (સ.વ ૧૫૬૨) (૧૧)-(૧) હમીરજી (સ.વ ૧૫૯૪) (૨) માલજી: તેઓ સાલપરા ગામે લોમા ખુમાણ સાથેના યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા અને તેમનો પાળિયો હાલ ત્યાં મોજુદ છે. કાંધાજીના રાણી પદમકુવરબાના આ બે પુત્રો હતા. રાણી પદમકુવરબા ગારિયાધાર ખાતે સતી થયા હતા. (૩) નોંધણજી (બીજા): તેઓ કાંધાજીના મોટા