ઉનાળાના ઉતમ ફળ

  • 186

ઉનાળાના ઉતમ ફળ      તરબૂચ કે કલિંગર ક્યુકરબિટેસી કુળનું (કોળા, દૂધી વગેરેનું કુળ) ફળ છે. તે જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે, જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરીકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે. એનું વૈજ્ઞાનિક નામ: સિટ્રુલસ લેનેટસ (Citrullus lanatus Thunb) છે. જે ખુબ જાડી છાલ અને રસાળ ગર ધરાવે છે. અધોજાયી અંડાશયમાંથી પરિણમતાં આ પેપો ફળ ક્યુકરબિટેસી કુળની લાક્ષણિકતા છે. તરબૂચ પણ પેપો ફળ હોવાને કારણે જાડી લીલી કે ઘાટી અને આછી લીલી તથા પીળી ઝાંયવાળા ચટાપટા ધરાવતી છાલ, જે અંદરની તરફ સફેદ હોય છે, તથા