ગર્ભપાત - ૭ પ્રતાપસિંહની ફેક્ટરી પર યોજાયેલ મહેફિલમાં જ્યારે ડો. ધવલ દવે અને પ્રતાપસિંહ મળે છે ત્યારે પ્રતાપસિંહ મમતાના બીજી વખતના ગર્ભ અંગે તેની સાથે ચર્ચા કરે છે અને એ અનુસંધાને ચેકઅપ માટે પોતે મમતાને લઈને દવાખાને આવશે એ વાતથી વાકેફ કરે છે. પ્રતાપસિંહ આ વખતે પણ જો ગર્ભમાં દીકરી હશે તો એનો ગર્ભમાં જ ડો. ધવલ દવે દ્વારા નાશ કરાવી પોતે બીજા લગ્ન કરી લેશે એ વાત મનમાં નક્કી કરે છે. ડો. ધવલ દવે પણ વધુ પૈસાની લાલચે જો ગર્ભમાં દીકરી હોય તો તેનો નાશ કરશે એ વાતથી પ્રતાપસિંહને આસ્વસ્થ કરે છે. સવારે હવેલી