પરંપરા કે પ્રગતિ? - 5

  • 318
  • 104

આગળ આપણે જોયું કે ધનરાજ ઑસ્ટ્રેલિયા પહોંચે છે.તેનો મેનેજર તેને લેવા સવાર સવારમાં એરપોર્ટઉપર જાય છે.પછી મેનેજર ધનરાજ ને લઈ અને જાનુ ના ઘરે પહોંચે છે.મેનેજર ધનરાજ ને કહે છે તમે ફ્રેશ થઈ જાવ પછીઆપણે હોસ્પિટલો માં જઈશું.ધનરાજ ડ્રોઈંગ રૂમમાં તેનો અને જાન નો ફોટો ફ્રેમ હાથમાં લઇ અને જુએ છે અને પ્રેમથી જાન ની તસ્વીર પર હાથ ફેરવતા ધનરાજ બોલે છે, "મારા દીકરા, હું તને કંઈ પણ નહીં થવા દઉં. તું મારી જાન છે, મારા ભાઈની એકની એક નિશાની છે.તે એક્સિડન્ટમાં મરતા સમયે ભાઈ અને ભાભી તને મારા હાથમાં સોંપી ને ગયા છે, તો મારી જવાબદારી છે, હું તને