પરિવાર

  • 226
  • 74

પરિવાર    "अयं निजः परो वेति गणना लघु चेतसाम् | उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ||"  જે કહે છે કે "આ મારું છે, આ પરાયું છે," એવા વિચારો નાના મનના લોકોના હોય છે, પરંતુ ઉદાર લોકો માટે તો આખી પૃથ્વી એક પરિવાર છે. માણસના મન નો અભ્યાસ કરનાર એક એક Anthropologist માણસશાસ્ત્રીએ  એક આફ્રિકન જાતિના બાળકોને એક રમત રમવા કહ્યું. તેણે એક ઝાડ મીઠા પાકી ગયેલા ફળોની એક પાસે ફળોની ટોપલી મૂકી અને બાળકોને કહ્યું કે, ‘જે કોઈ પહેલો ત્યાં પહોંચશે તે બધા જ મીઠા ફળોની ટોકરી  જીતશે.’ જ્યારે તેણે બધા બાળકોને  દોડવાનું કહ્યું, ત્યારે બધા બાળકો એકબીજાના હાથ પકડીને સાથે દોડ્યા,