પ્રેમ અને મિત્રતા - ભાગ 10

  • 1.1k
  • 496

(નયન અને નિકિતા) નયન : હમણાં મારા માં નીરજા નો ફોન હતો... નિકિતા : શું કહેતી હતી...?? નયન : રાહુલ એ એને પ્રેમ નો ઇજહાર કર્યો છે... નિકિતા : શું ??? સાચ્ચે...?? નયન : હા....! નિકિતા : તો શું જવાબ આપ્યો એને...?? નયન : નથી આપ્યો વિચારી ને કહીશ એમ કીધું છે... નિકિતા : હવે આ બધું બહુ જ કોમ્પ્લિકેટ થઇ ગયું છે... નયન : આ બધું ધૈર્ય ના લીધે થાય છે...એને શું કામ રાહુલ અને નીરજા ને એક કરવાની કસમ ખાધી છે... નિકિતા : હા...પણ એને તો ખબર જ નથી ને કે નીરજા એને પ્રેમ કરે છે... નયન :