ગર્ભપાત - ૫( ગર્ભપાતની એક ઘટના ઉપરથી એક સ્ટોરી લખવાનું વિચાર્યું હતું. સ્ટોરી એક - બે ભાગમાં જ પૂરી કરવાની હતી પરંતુ સ્ટોરી વિષય મુજબ આટલી લાંબી ચાલશે એ મને પણ નહોતી ખબર. આ સ્ટોરીને વાંચકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ હું સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ) મમતાબા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે દીકરાની લાલચમાં માહિબાના કહેવાથી પ્રતાપસિંહ એને પોતાના મિત્ર ડૉ. ધવલ દવેના ક્લિનિક પર લઈ જાય છે. જ્યાં ગર્ભમાં રહેલું બાળક દીકરી હોવાનું માલુમ પડતાં ડૉ. ધવલ દવે દ્વારા આપેલ દવાઓ લેતાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થાય છે. આ