પરંપરા કે પ્રગતિ? - 4

  • 282
  • 110

યમુના ઓફિસની અંદર એન્ટર થાય છે તો જોતી જ રહે છે, કાંઈ ઘટે નહીં.લાંબો વિશાળ ટેબલ અને કેટલી બધી ખુરશીઓ.ધનરાજ શેઠ યમુનાને કહે છે, "બેસો." ધનરાજ શેઠની બાજુમાં ઉભેલો એક બોડીગાર્ડ તેના હાથમાં એક ફોલ્ડર ધરાવે છે, જેમાં ઘણા બધા પૈસા હોય છે. તે ફોલ્ડરને તે યમુનાની બાજુમાં ટેબલ પર રાખી દે છે અને પછી બહાર જતો રહે છે.બોડીગાર્ડના બહાર જતા પછી ધનરાજ શેઠ કહે છે, "યમુના બેન, મને સીધી વાત કરવી પસંદ છે એટલે હું તમને સીધું સીધું કહીશ કે મને તમારી દીકરીનો ફોટો પસંદ છે, પણ હમણાં મારો દીકરો વિદેશ હોવાથી હમણાં કંઈ નહીં થાય. તમે ત્યાં સુધી