પરંપરા કે પ્રગતિ? - 3

  • 296
  • 122

                       આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદી યમુના બંને ટ્રેન પકડીને મુંબઈ સ્ટેશન પર પહોંચે છે.યમુના અને પ્રિયા બહાર નીકળીને પન્નાને ફોન કરે છે.પન્નાબહેન કહે છે, "તમે સ્ટેશનની બહાર નીકળશો એટલે એક લાંબી કાળી વેન ઊભી હશે, તેમાં બેસી જાવ. ડ્રાઇવરનું નામ યાદવ છે, તે બ્લેક સૂટમાં ઊભો હશે. તેને મારું નામ કહેશો એટલે તમને અહીં ઘર સુધી લઈ આવશે."પ્રિયા બહાર નીકળતા એક તરફ જુએ છે તો એક કાળી વાન ઊભી હતી અને તેની બહાર બે બ્લેક સૂટવાળા માણસો હતા. પ્રિયા તે માણસ પાસે જાય છે અને પન્નાનું