આપણે વાર્તામાં આગળ જોયું કે જેન્સી કોલેજમાં સંગીતની પ્રેક્ટિસ કરતી હોય છે.પ્રિયા કોલેજ એ પહોંચે છે પણ તેને અંદર એન્ટ્રી આપતા નથી,કારણકે પ્રિયા પાસે ફંક્શનનો એન્ટ્રી પાસ નથી.પ્રિયા થોડીક વાર વાટ જુએ છે કે કોઈ જેન્સીનું ફ્રેન્ડ કે ક્લાસમેટ મળી જાય તો તેને અંદર જવા મળશે.આ બાજુ જેન્સીના પ્રોફોર્મન્સનો વારો આવે છે. જેન્સી અને તેના મિત્રો ખૂબ જ સરસ પર્ફોર્મન્સ આપે છે. જેન્સી તેના સુંદર અને મીઠા મધુર સ્વરથી બધાને મોહિત કરી લે છે. બધા તેની પ્રશંસા કરે છે.ત્યાં ફંકશનમાં આવેલા એક ચીફ ગેસ્ટને જેન્સીનો અવાજ અને તેનું લુક અને એટીટ્યુડ અને પર્ફોર્મન્સ પસંદ આવી જાય છે,એટલે બધી જાણકારી કાઢવાનું