"સિંગલ મધર"( ભાગ -૧૫)હાઈસ્કૂલના આચાર્યનો ફોન આવ્યા પછી કિરણના ઘરમાં ચર્ચા થાય છે.વ્યોમા કહે છે કે શાદી ડોટ કોમ પર એક છોકરો પસંદ કર્યો છે અને રિક્વેસ્ટ મોકલી છે પણ જ્યાં સુધી એનો મેસેજ ના આવે ત્યાં સુધી એનો બાયોડેટા નહીં બતાવું.કિરણ..તું ખરી છે. અમે તારી વાતો કરીએ છીએ. તારા માટે સારો છોકરો જોઈએ છીએ.પણ તારા મનની વાત કહેતી નથી.પણ તું મગનું નામ મરી પાડતી નથી. જો મેં આ મીનું વિશે કહ્યું હતું કે નહીં. ને પેલી ટીચર સિંગલ મધર અને એની બેબી વિશે પણ.એની બેબી એકતા ક્યૂટ છે. મને એમ થાય છે કે એવી બેબી આપણા ઘરમાં હોય તો!વ્યોમા..એટલે