તલાશ 3 - ભાગ 39

  • 288
  • 1
  • 128

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.વિક્રમ તારે જીતુભાથી વાત થઇ કે નહિ. મને જીવનમાં પહેલીવાર ટેન્શન થાય છે." નિનાદે કહ્યું. "હા, અર્ધી વાત થઇ છે. મેં એને કહ્યું કે તું નિનાદ સાથે વાત કર." "અરે પણ તું મને આમ ફસાવી દઈશ, મારે હજી પપ્પાને જણાવવાનું બાકી છે." "તો અત્યારે ફોન કરી દે. હું અત્યારે ખુબ ટેન્શનમાં છું જ અને તે મને મદદ કરવાનું વચન આપ્યું હતું. મોમનો કોલ હતો. એમને દુબઈમાં ગમતું નથી જલ્દીથી ભારત પાછા જવું છે. ઓલી પૂજા માનતી નથી એને ચાકલીયા જવું