ચારકી ગામમાં રહેતા પાત્રો: જાનકી: એક વિધવા સ્ત્રી, જે પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ સાસુ સાથે રહે છે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે રસોઈનું કામ કરે છે. યમુના: જાનકીની વૃદ્ધ અને સ્વાર્થી સાસુ. જેન્સી: જાનકીની મોટી દીકરી, જે સુંદર અને ટેલેન્ટેડ છે અને નર્સિંગનો અભ્યાસ કરે છે. તેને સંગીતનો શોખ છે. હિતેન: જાનકીનો તામસી સ્વભાવનો દીકરો, જે ભણતો નથી અને નાના-મોટા કામ કરે છે. પ્રિયા: જાનકીની નાની દીકરી, જે કોલેજમાં ભણે છે અને પૈસા તથા મોજશોખ પાછળ દોડે છે. નિમેષ: જેન્સીનો મંગેતર, જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. રૂડીબેન: નિમેષની રૂઢિવાદી અને શંકાશીલ માતા. વિવેક: જેન્સીનો કોલેજનો મિત્ર.શહેર