સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -5

  • 130

ફિલ્મો માટે ઓડિશન હોય ફિલ્મોનું ઓડિશન ન હોય ઉપરોક્ત વાક્યનો મર્મ, અર્થ, મતલબ કે પછી એમાં છુપાયેલી ગહેરાઈ જાણવા માટે, આ વાક્યને આપણે વિસ્તારથી સમજીએ. એક ફિલ્મ રસિક તરીકે, એક લેખક તરીકે, એક સાહિત્ય પ્રેમી તરીકે, અને એક ગુજરાતી તરીકે મા સરસ્વતીની કૃપાથી હું આ Matrubharti ના વિશાળ પ્લેટફોર્મ પર લેખન રૂપે મારાથી બનતું વધારાને વધારે લખી શકું, કંઈક અલગ, કંઈક ઉપયોગી, કંઈક વિશેષ કરી શકું બસ એજ, વાચકોને વિનંતી, ને પ્રભુને પ્રાર્થના. વાચક મિત્રો, આપણે જાણીએ છીએ કે, કોઈપણ ભાષાની ફિલ્મ બનાવતા પહેલા આપણે જે સ્ટોરી પસંદ કરી છે, એ ફિલ્મની સ્ટોરી, કયા વિષય પર આધારિત છે ?અને એમાં,નાના મોટા કેવા-કેવા, અને કેટલા પ્રકારના પાત્રોની જરૂરીયાત