સુખ અને આનંદ

  • 432
  • 106

સંસારમાં માનવી સુખ અને આનંદ પાછળ આખી જિંદગી ખર્ચી નાખી છે પણ એની અનુભૂતિ મુત્યુ પર્યંત સુધી નથી થતી. સુખ શબ્દની પ્રાપ્તિ માટે અથાગ પ્રયત્ન થતાં હોય છે. કોઈકને પૈસા, ભૌતિક સુવિધાઓ કે બંગલા, ગાડી કે અન્ય સામગ્રીમાં સુખ દેખાતું હોય છે. એને પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત પણ કરે છે, શું ખરેખર એ પ્રાપ્ત થયા પછી સુખ પ્રાપ્ત થાય છે, ખરું? ના, કેમ કે તે ઈચ્છાઓની પૂરતી છે. ઈચ્છાઓ ક્યારેય નાશ નથી પામતી. એક પૂર્ણ થાય એટલે બીજી ઈચ્છાનો જન્મ થઈ જ જાય છે અને પછી એ ઈચ્છા પ્રાપ્ત કરવા માટે એની પાછળ પડ્યા રહે છે. તો ક્યાંથી સુખ