૧. પહેલો વરસાદવાદળ પણ અધીરો હશેધરતી ને ભીંજવવા ને આમ,નહીતર આટલી ઉતાવળ ન કરે.આમ.....ધરતી પણ અધીરી બની હશે,પાણી થી ભીંજવવા ને આમ,નહીતર સુવાસ માટી નીન ફેલાવે આમ....હશે આશ અધૂરી બન્નેની નહિતર વર્ષાઋતુ ન આવે ઝડપ થી આમ.....જય શ્રી કૃષ્ણ૨. લોકડાઉનમાં કાન્હાઆજ ના વગાડ જે વાંસળી કાન્હા!કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!યમુના ના તટ છે ગાયો વિહોણા,ગોપાલક છે આજે લોકડાઉન માં.કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!દ્વારકા ની સોના ની વાટ છે સુણી,વૃંદાવન છે જાણે ઉજ્જડ વન.કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!વાસુદેવ અને દેવકી છે આઈસોલેશન માં,પટરાણીઓ તારી છે વિરહ વેદનામાં.કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!ભરખી ગયો