હુઆ મુલાન

  • 806
  • 206

હુઆ મુલાન "नारीणां सर्वदा तेजः, वीर नारी शमायति।।" વીર નારીઓમાં સાહસ અને શક્તિ હોય છે, પરંતુ સાથે સાથે તેઓ શાંત અને ધૈર્યવાન પણ હોય છે.   ચાલો મિત્રો તમને આજે એક વીર બાળા ની વાત કહું. આ વાર્તા એક યુવતી, હુઆ મુલાનની બહાદુરી, નિષ્ઠા અને તેના પરિવાર અને દેશ પ્રત્યેના સમર્પણની ગાથા છે. "ધ બેલેડ ઓફ મુલાન" (華木蘭) નામના પુસ્તકમાં વિસ્તૃત વર્ણન છે. જે ઉત્તરીય વેઈ રાજવંશ (386-534 CE) દરમિયાન લખાયેલી હોવાનું માનવામાં આવે છે. ચીનના ઉત્તરીય ભાગમાં, એક નાનકડા ગામમાં, હુઆ મુલાન નામની યુવતી તેના પરિવાર સાથે રહેતી હતી. મુલાનનો પરિવાર સાદો પણ આદરણીય હતો. તેના પિતા, હુઆ હુ,