સિંગલ મધર - ભાગ 14

  • 202

"સિંગલ મધર"( ભાગ -૧૪)કિરણ પર એની પ્રેમિકાનો ફોન આવે છે.પણ કિરણ શર્ત મૂકે છે. જેના માટે મળવા માંગે છે.કિરણની બહેન કિરણને જે બેબી દત્તક લેવા માંગે છે એના વિશે પૂછે છે.કિરણ..તારે જાણીને શું કામ છે. મેં ખાલી કહ્યું હતું. બેબી એકતાની મમ્મી ટીચર છે. એનું નામ ઝંખના મેડમ છે.વ્યોમા આ સાંભળીને ચમકી ગઈ.બોલી..ઓહ.. ઝંખનાની બેબી!આ સાંભળીને કિરણને નવાઈ લાગી. વ્યોમા ઝંખનાને ઓળખે છે?કિરણ..વ્યોમા, તું ચમકી કેમ ગઈ હતી?તું ઝંખના મેડમને ઓળખે છે? તું એની હાઈસ્કૂલમાં ગઈ હતી?આ વાત સાંભળીને વ્યોમાને લાગે છે કે સાચું બોલાશે નહીં. વાત વાળી લેવી પડશે.વ્યોમા..આ ઝંખના નામ કહ્યું એટલે હું ચમકી ગઈ હતી. મને લાગ્યું