સુખદ અને સંતોષપૂર્ણ કામજીવન

        એક કિસ્સો હમણાં જ મારી જાણમાં આવ્યો... અનુભવી અને જાણીતા ડોક્ટરે એના પ્રશ્ન નું સમાધાન કર્યું.. અને એ વિશે અહીંયા હું લખું છું. ઘણા કપલ્સ માટે આ કદાચ ઉપયોગી નીવડે..વૃતાંત આ રીતે હતું.         મારી પત્ની જ્યારે પણ હસ્તમૈથુન કરે છે.. ત્યારે orgasm અનુભવ કરે છે.. અને એ એના માટે ખૂબ જ અનુકૂળ રહે છે.. પરંતુ અમે બન્ને જ્યારે સહવાસ માણતા હોઈએ છીએ ત્યારે તે પરાકાષ્ઠા અનુભવ કરતી નથી. મારી અને તેની સેક્સ્યુઅલ હેલ્થ બરાબર છે. ફક્ત હું વીર્યસ્ખલન ના સમયમાં મોડું કરી શકું એવી કોઈ રીત બતાવશો.ઉત્તર: વીર્ય સ્ખલન જલ્દી થવું અથવા મોડું