ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 37શિર્ષક:- મહેનત નકામી ગઇ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીજરા વિચારો! તમે કોઈક કાર્ય માટે ઘણી મહેનત કરી છે. દિવસ રાત એક કરીને કામ કર્યું છે, અને સફળતા મળશે જ એવો તમને વિશ્વાસ છે. બની શકે કે ખરેખર સફળતા મળે જ! બસ, ખાલી એક ક્ષણ માટે કલ્પના કરો કે તમે નિષ્ફળ ગયા! શું થયું? હચમચી ગયા ને? થાય ક્યારેક. કરેલી મહેનત નકામી ય જાય. પણ એનાથી નાસીપાસ થવાની જરુર નથી. આવો જ એક મહેનત પાણીમાં જતી રહે એ પ્રકારનો કિસ્સો સ્વામીજીએ આ પ્રકરણમાં ચર્ચા માટે લીધો છે. મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 37."મહેનત નકામી