લક્ષ્મીજી ક્યાં રહે છે? "मूर्खा यत्र न पूज्यन्ते धान्यं यत्र सुसञ्चितम्। दाम्पत्ये कलहो नास्ति तत्र श्री: स्वयमागता॥" "જ્યાં મૂર્ખોની પૂજા થતી નથી, જ્યાં અનાજ સારી રીતે સંગ્રહિત થાય છે, અને જ્યાં પતિ-પત્નીમાં ઝઘડો નથી, ત્યાં લક્ષ્મી પોતે આવે છે." "વિષ્ણુ - વિશતિ ઇતિ વિષ્ણુ" નો અર્થ એ છે કે "વિષ્ણુ" નામની ઉત્પત્તિ "વિશતિ" ધાતુમાંથી થઈ છે, જેનો અર્થ છે "પ્રવેશ કરવો" અથવા "વ્યાપ્ત થવું." આથી, વિષ્ણુને સર્વવ્યાપી, બધામાં પ્રવેશ કરનાર માનવામાં આવે છે. જ્યાં વિષ્ણુ છે ત્યાં લક્ષ્મી છે. રામાયણરામાયણ માં એક વાત આવે છે. રાવણ તેની માતા કૈકસી ને પૂછે છે, ‘હે માં મેં આટલી સંપતિ ઐશ્વર્ય ભેગું કર્યું