પેનીવાઈસ - ભાગ 3

  • 288
  • 98

પેહલી વાર જ્યારે માસ્કોનો શાપ નષ્ટ થયો હતો, ત્યારે બધાએ માની લીધું કે ભયનો અંત આવી ગયો.પણ એماس્ક શાપની માત્ર શરૂઆત હતી...સાચો શાસક હજુ ઊંઘી રહ્યો હતો.હવે એક નવી ભૂલ દ્વારા એક "માસ્ક સામ્રાજ્ય" જન્મે છે — અને હવે લડાઈ માત્ર જીવતા રહેવાની નથી... હવે આખી માનવજાત માટે છે!---Masked Horror Series 3 – PART 1: પૃથ્વીનો નવો શાપસ્થળ: અમદાવાદ અને દુનિયાના વિવિધ શહેરો.વિરપુરામાં આખી ઘટના પછી, કેટલાક વૈજ્ઞાનિકો અને સંશોધકો આ ઘટના તપાસવા આવ્યા હતા. તેઓએ એક ભૂલ કરી — એક બાળકી (ન્યુ યોર્કમાં) એક નાનકડું સફેદ માસ્ક શોધે છે.એ માસ્ક એ જ મૂળ શાપનો અસ્તિત્વ છે... પણ હવે એ