૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 8 (છેલ્લો ભાગ)

સાત આઈડિયા સફળતાના ભાગ 8 છેલ્લોવળતરમિત્રો સામાન્ય માણસો દરેક કાર્ય વળતર માટે જ કરતા હોય છે . આપણા અર્ધજાગૃત મનનું પ્રોગ્રામિંગ એવી રીતે થયેલું છે . કોઈપણ કાર્ય કરીએ એટલે મને શું મળશે? મારો શું ફાયદો ? આ પ્રશ્ન સ્વાભાવિક છે .આકર્ષણ ના નિયમને ફોલો કરવાથી અગણિત ફાયદા થશે .આકર્ષણનો નિયમ એ આ પૃથ્વી પર જીવતા મનુષ્ય માટે વરદાન છે . આ નિયમ કહે છે કે તમે જેવા વિચારો રાખો છો જેવી માન્યતાઓમાં માનો છો અને જેવી લાગણીઓ અનુભવો છો તેવું જ જીવન તમે આકર્ષિત કરો છો . જો તમે સકારાત્મક વિચારો રાખશો તો તમે સકારાત્મક પરિણામ મેળવશો અને જો