ફિલ્મમાં જ્યારે કોઈ પાત્ર એવું કંઈક કરે, કે જે સામાન્ય કરતાં કંઈક અલગ હોય.પછી એ એક્ટિંગ હોય, ડાયલોગ બોલવાની છટા હોય, કે પછી એક્શન હોય. ત્યારે એ પાત્ર સાથે દર્શકનું સીધું કનેકશન આપોઆપ જોડાઈ જતું હોય છે, અને એકવાર એ કનેક્શન જોડાયા પછી, એ કલાકારે પહેરેલ કપડાં તરફ, એનો મેકઅપ તરફ, તેમજ દ્રશ્ય પ્રમાણે ઉભો કરેલ સેટ તરફ પણ, દર્શનનું ધ્યાન એટલું બધું નથી જતું હોતું, અથવા તો, એમાં થોડી ઘણી ખામી રહી ગઈ હોય, તો પણદર્શક એમાં વધારે ઊંડા નથી ઉતરતા. અને એમાં પણ જ્યારે ફિલ્મનું કોઈ પાત્ર સ્ટોરીના ભાગ રૂપે કોઈ એવી ચેલેન્જ સ્વીકારે કે, જે અશક્ય હોય, અથવા તો એ ચેલેન્જ