બીલી બંગલો તો મુકાઈ ગયો છે.તેને વર્ષો થઈ ગયા છે બે ત્રણ પેઢીઓ થઈ ગઈ છે તેના ઘરે બધા બદલાઈ ગયા છે. જ્યાં પહેલા ખંડેર હતો ત્યાં ઘર થઈ ગયા ધીરે ધીરે જંગલમાંથી મકાનના જંગલો થઈ ગયા હવે ત્યાં માણસોની નકરી વસ્તી છે.બીવા જેવું તો કંઈ છે જ નહીં પણ છતાંય જ્યારે પણ તેની વાત નીકળે છે ત્યારે.......મને જ્યારે પણ બીલી બંગલા ના ઘર ને લગતું કંઈપણ ભયાનક સપનુ આવતુ તો તેમાં કંઈક અર્થ રહેતોજાણે કે મને તે સપનું કંઈ કહેવા માગતુ હોયકોઈપણ માર્ગી અકસ્માત અથવા તો કંઈક ખરાબ થવાનું હોય તે પહેલા મને વિચિત્ર સપનું આવતું પણ હવે તો તે સપના આવવાના પણ બંધ(ઓછા) થઈ