કદરુપો માણસ મોટી છોકરી ને કહે છે તેજે વચન આપ્યુ છે તેનુ પાલન કરજે તારે ગમેતેમ કરીને એકજીવ દેવો પડશે એમ કહેતા તે ગાયબ થઈ જાય છે .ત્યા આબાજુ તેની મા બેડુ લઈ ને આવે છે .પછી બને પાણી ભરી ઘરે જતા રહે છે.મોટી છોકરી ને આખી રાત નીદર નથી આવતી તેના મનમા એકજ વીચાર આવતો હોય છે કે કેમ તે તેના પરીવાર ને આ ભુતાવડ થઈ દુર રાખે તેથોડીક વાર વિચારી ને એક નિર્ણય કરે છે.અને પછી શુઇ જાય છે.બીજે દીવશે શવાર ના તે ધરની બહાર શેરી વાગતી હોય છે ત્યા એક સાધુ મહારાજ આવી ને છોકરી ને પુછે છે. દીકરી મને પાણી ની તરસ