મૂર્તિ પૂજા

મૂર્તિ પૂજા     “न तस्य प्रतिमा अस्ति” यजुर्वेद ३२.३ = He has no image( તેની કોઈ છબી નથી (તેનું કોઈ ચિત્ર નથી) “न तस्य प्रतिमा अस्ति” આ અર્થને ખેંચીને તેઓ એવું કહેવાનો પ્રયાસ કરે છે કે હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજા નિષેધ છે. જોકે ઉપરના શ્લોકમાં કોઈ પૂજા, સાધના કે પ્રાર્થનાનો દૂર-દૂર સુધી ક્યાંય કોઈ ઉલ્લેખ નથી, પરંતુ શબ્દોની ગોઠવણ કરીને તેઓ ખોટો અર્થ બનાવી દે છે. પહેલો ખોટો અર્થ  એ છે કે આ શ્લોક અધૂરો છે.બીજો ખોટો અર્થ  એ છે કે “પ્રતિમા” નો અર્થ ચિત્ર નથી હોતો, અને આ શ્લોકમાં પ્રતિમાનો અર્થ મૂર્તિ પણ નથી. શ્લોકનો સંપૂર્ણ અર્થ તેના પૂર્ણ શ્લોક