ઈ.સ ૨૦૨૮નો દિવસ અને કૅનેડામાં ભરાએલ ટેડ (TED) પ્રોગ્રામ."આપણી સમક્ષ ઉપસ્થિત છે પ્રાણ વાયુ પુત્ર અને રૅમન મેગસ્સેસ એવોર્ડ વિજેતા શ્રી મોહન રામપુરા." TED (ટેડ) હોસ્ટ કરી રહેલ ફેસબુકના માલીક એવા માર્ક જુકરબર્ગના આ શબ્દોની સાથે જ સહુ કોઈ ઉભા થયા અને મોહનનું સ્વાગત કર્યું. આ સાથે જ માર્કે કહાનીની શરૂઆત કરી.૧૨/૫/૨૦૨૦ "એ સર..... હું તમારા પગ પકડું છું. બચાવીલો મારા દિકરાને. ઓય બાપા મારો દિકરો. હે ભગવાન... " ચોધારા આંસુએ રડી રહેલ તે બાપ કશુ જ કરી શકતો ન હતો. કમજોરીને કારણે તેનું આખુ શરીર ધ્રુજતું હતું. પોતાના દિકરાને ગુમાવવાનો ભય તેને બોલવા માટે થોડુક ઝોર આપી રહ્યો હતો. પૃથ્વી