લવ યુ યાર - ભાગ 85

  • 612
  • 1
  • 236

કોઈ સારી મોટી કંપનીની સીઈઓ હોય તેવી તેની પર્સનાલિટી, ખૂબજ સુંદર એકદમ ફેર લુકીંગ અને હાઈટ પણ સારી એવી અને કામ કરીને કસાયેલું અને એટ્રેક્ટિવ દેખાય તેવું તેનું બોડી કોઈને પણ જોતાંવેંત ગમી જાય તેવી હતી તે અને બોલવામાં પણ સ્માર્ટ...ફેસબુક, ઈન્સ્ટા વિગેરે ઉપર એક હજારથી પણ વધારે તેના ફોલોઅર્સ પરંતુ આડી અવળી કોઈ પણ વાત તેને ગમતી નહીં, સીધું કામ અને સીધી વાત અને કોઈ ખોટું કંઈ કરે તો તેને મોં ઉપર જ ચોપડાવી દેવું તેવો તેનો સ્વભાવ...લવ જમીને ઊભો થયો અને હાથ ધોવા માટે કેબિનમાંથી બહાર નીકળવા ગયો અને તેનું પણ ધ્યાન નહોતું અને સામે આવનાર વ્યક્તિનું પણ