કાશ્મીર ઘટનાં પર આક્રોશ ઠાલવતા લેખકો પેલાં પોતાનાં ઘરમાં પોતાની બહેન દિકરી સલામત રાખી શકે છે????લવ જેહાદ" એ એક એવો શબ્દ છે જે ભારતમાં છેલ્લા દાયકાઓમાં ખૂબ ચર્ચામાં રહ્યો છે. જ લિપિ પર બાર કલાકનાં લગ્ન પર લખવાનું કહ્યું છે તો આવાં લગ્ન કેમ ભુલાય.પ્રેમની થતી ગોષ્ઠિ માં ગદ્દારી કેમ ભુલાય! "લવ જેહાદ" શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 2009માં કેરળ અને કર્ણાટકમાં ચર્ચામાં આવ્યો, જ્યારે કેટલાક હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો કે મુસ્લિમ યુવકો યોજનાબદ્ધ રીતે હિન્દુ યુવતીઓને ફસાવી રહ્યા છે. આ પ્રકારની ચિંતાઓ 19મી સદીના અંતમાં પણ જોવા મળી હતી, જ્યારે હિન્દુ-મુસ્લિમ લગ્નોને લઈને સામાજિક અને ધાર્મિક તણાવ વધ્યો