ઇસ્લામ અખનૂને આમ તો કોઇ ભણતર પ્રાપ્ત કર્યુ ન હતું પણ તેમાં દસ્તાવેજોની નકલ કરવાની ખાસ સ્કીલ હતી અને તેનાં વડે તેણે સિલ્ક રોડને પાર કરવાની કામગિરી સફળતાપુર્વક પુરી કરી હતી.તેણે આ કામ કર્યુ તે પહેલા મધ્ય એશિયામાં ઘણાં યુરોપિયન દેશોએ ઘણી પુરાતાત્વિક સાઇટોની શોધ કરી હતી જયાં ઘણી મહત્વની અને કિંમતી વસ્તુઓ મળી આવી હતી જેમકે ધ બોવર મેન્યુસ્ક્રીપ્ટ જે ૧૮૮૯માં મળી હતી.અખનૂનને અફઘાની વ્યાપારીઓ પાસેથી એ જાણકારી મળી કે યુરોપિયન દેશો આ પ્રકારનાં દસ્તાવેજો માટે મોં માંગી કિંમત આપતા હોય છે ત્યારે અખનૂનને તેમાં ખાસ્સો નફો દેખાયો હતો જો કે તે માટે તેણે કોઇ પુરાતાત્વિક સાઇટ પર જઇને