ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 4

  • 176

લગભગ બે વર્ષ પહેલા જ્યારે જેક આરસર લ્યુસેનની એક જાણીતી આંતરરાષ્ટ્રીય લો ફર્મમાં સીનિયર પાર્ટનર તરીકે કામ કરતો હતો ત્યારે એક દિવસ તેને એક ટેલિફોન કોલ આવ્યો હતો...બીજી તરફથી એક અમેરિકન એસેન્ટ ધરાવતો અવાજ આવ્યો હતો કે હું મોસિસ સીજલ બોલું છું તમે મને ઓળખો છો..આરસર રોજ હેરાલ્ડ ટ્રીબ્યુન વાંચતો હતો એટલે તે મોસિસિ સીજલનાં નામથી પરિચિત હતો તેને ખબર હતી કે તે એક માફિયા છે અને ચોરીનાં મામલે એફબીઆઇને તેની તલાશ હતી...હાં મિસ્ટર સીજલ હું તમારા અંગે જાણું છું આરસરે બહું સાવધાનીપુર્વક જવાબ આપતા જણાવ્યું હતું...તો ધ્યાનથી મારી વાત સાંભળ હું તારી પાસે સલાહ લેવા માંગું છું જે માટે