ક્ષત્રિય ધર્મ

  • 218
  • 68

ક્ષત્રિય ધર્મ साक्षी भूत्वा निष्क्रियस्य पापं तस्यैव यत् कर्तुरिव प्रभवति। અર્થ: જે વ્યક્તિ ખોટું કામ થતું જોઈને મૂક પ્રેક્ષક બની નિષ્ક્રિય રહે છે, તેનો પાપ એટલો જ છે જેટલો ખોટું કામ કરનારનો. આ સુભાષિત એ વાત પર ભાર મૂકે છે કે ખરાબ કૃત્યને જોવા છતાં ચૂપ રહેવું એ પણ એક પ્રકારનો ગુનો છે, જેની જવાબદારી પ્રેક્ષક પર પણ આવે છે. આ ભારતની એક વાત લઈને આવ્યો છુ આંજે. સોમનાથના ખોળે લખું છુ માનવ ધર્મ કાજે. કેસરી ચકલીનો માળો જૂનો થઈ ગયો હતો. તેણે વિચાર્યું, ચાલો નવો માળો બનાવીએ જેથી ઠંડીના દિવસોમાં કોઈ તકલીફ ન પડે. બીજા દિવસે સવારે તે ઊઠી