હું નો અહંકાર

  • 302
  • 102

હું નો અહંકાર   દુનિયાનું કોઈ પણ કામ કોઈના વગર અટકી શકે નહીં, તેથી પોતાના પર ઘમંડ ન કરો. એક ઘરના ગૃહપતિને અભિમાન થઈ ગયું કે તેના વિના તેના પરિવારનું કામ ચાલી શકે નહીં. તેની નાની દુકાન હતી. તેમાંથી જે આવક થતી, તેનાથી જ તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. કેમ કે કમાનાર તે એકલો જ હતો. મનમાં ગણી વાર વિચાર આવતો કે જો હું પૈસા ન આપું તો બધું અટકી જશે. તેથી તેને લાગતું કે તેના વિના કશું થઈ શકે નહીં. તે લોકો સામે પોતાના આ મહાનતાની ડીંગ હાંકતો હતો. ઘરના લોકો આ સ્વભાવથી ખુબજ કંટાળી ગયા હતા. કેમકે દિવસમાં