પુસ્તક સમીક્ષા : યોગ - વિયોગ

પુસ્તક સમીક્ષા પુસ્તકનું નામ - યોગ - વિયોગ લેખક / લેખિકા - કાજલ ઓઝા વૈદ્ય પ્રકાર -  નવલકથા ' યોગ - વિયોગ' એક સામાજિક પારિવારિક નવલકથા છે. સમાજમાં વિવિધ કુટુંબોમાં બનતી રોજ બરોજની ઘટનાનું આલેખન તથા ખાસ કરીને એક સ્ત્રી શું છે ?  અથવા શું હોઈ શકે તેનું યથા તથ્ય વર્ણ લેખિકા દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું છે. આ રચના વાંચ્યા બાદ એટલું સ્પષ્ટ પણે સમજાય છે કે સ્ત્રી કદી સામાન્ય ન હોઈ શકે.  આપણી વિચાર શક્તિ આપણી કલ્પના જ્યાં ન પહોંચે એ પાત્ર સ્ત્રી છે. ઈશ્વરે ખુબ જ નિરાંતે અને ખુબ જ રસ પૂર્વક સ્ત્રી  પાત્રનું સર્જન કર્યું હશે એવુ મને લાગે છે. એક સ્ત્રીની