અલંકાર

*અલંકાર એટલે શું ?* સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. *શબ્દાલંકાર એટલે શું ?* વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. . *અર્થાલંકાર એટલે શું ?* વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે........ *ઉપમેય એટલે શું ?* જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે… *ઉપમાન એટલે શું ?* જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે… *સાધારણ ધર્મ એટલે શું ?* બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. *ઉપમાવાચક શબ્દો એટલે શું ?* બે જુદી