ભાગ સાતનું ચાલું વિરાટના મોઢે, એની મમ્મીની બંને કિડની ફેલ છે વાળી વાત સાંભળીને, સંજયભાઈ પણ ગંભીર થઈ ગયા છે, થોડા સમયની શાંતિ પછી...વિરાટ :- યાર મારું નસીબ પણ અજીબ છે હું મારી કિડની આપીને મારી મમ્મીને બચાવવા તો માંગુ છું, પરંતુ...પરંતુ એ ચેક કરીને ડોકટરે પણ એમ કહ્યું કે, મારી કિડની અમુક કારણોસર મેચ નથી થઈ રહી. ભગવાન પણ જાણે મારી આ ઉંમરમાં કેવી પરીક્ષા લઇ રહ્યા છે ? સંજય વિરાટના ખભે હાથ રાખીને, વિરાટ ને હિંમત આપતા કહે છે....સંજય :- વિરાટ તું આમ હિંમત ના હાર દોસ્ત દુનિયામાં દરેકે દરેક પ્રોબ્લેમનું કોઈને કોઈ સોલ્યુશન કે કોઈ રસ્તો હોય છે જ,બની શકે છે કે, માસીનો કિડની ફેલનો રીપોર્ટ