એક અધુરી પ્રેમ કહાની

  • 208
  • 60

નીલમ અને વીહાન એમ કહો કે એક જીસ્મ દો જાન, બન્નેનો પ્રેમ એટલે રાધા અને કાન્હાનો પ્રેમ, જીસ્મ નહી પણ બે આત્માઓનું મીલન, હિર રાંઝા જેવો પ્રેમ. બન્નેના સમાજ અલગ અરે સમાજ તો સમજ્યા પણ બન્નેના પરીવારને બોલવા સુદ્ધાનો પણ સબંધ નહી.  એક ઉત્તરાયણે વીહાને નીલમની પતંગ શું કાપી અને વીહાનના દિલની પતંગ પણ કપાઇ ગઈ. કેટકેટલા બંધન હોવા છતાંય તેમને આ બંધનની દિવાલ ક્યારેય ન રોકી ન શકી. નીલમના ઘરની પાછળ બે પથ્થરો રોપીને રોજ રાતે વીહાન બારીએ આવીને બેસતો અને પ્રેમની દુનીયામા એ પાગલપંખી ખોવાએલ રહેતા. "વીહાન હવે આ જનમદુરી સહન થતી નથી. મને તારા મલકમાં લઇ જા... આ તડપતા